કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SJC
#MBR3
#Week3
આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામબ્રોકોલી
  2. 10-15 નંગબદામ
  3. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  4. 1 ટેબલ સ્પૂનતેલ (રીફાઈન્ડ/ કોકોનટ ઓઈલ)
  5. પાણી જરૂર મુજબ
  6. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રોકોલી ને કટ કરી સારી રીતે ધોઈ લો.

    આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી તેમાં બ્રોકોલી ને સાંતળી લો. હવે તેમાં બદામ અને પાણી ઉમેરી 1-2 વ્હીસલ કરી લો.

    આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર ઠંડુ થાય એટલે ખોલી ને બ્લેન્ડર થી સરસ બ્લેન્ડ કરી લો. ગેસ ની ફ્લેમ ઓન કરી ધીમા તાપે ઉકાળો. હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી સહેજ થીક થાય ત્યાં સુધી ઉકાળો. બદામની કતરણ અને મરી પાઉડર થી સજાવી હુંફાળું સર્વ કરો.

    આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જરૂર પડે તો 1 ટેબલ સ્પૂન 1 ટેબલ સ્પૂન આલમન્ડ પાઉડર ઉમેરીને સહેજ ઘટ્ટ કરવું.

  5. 5

    તેલ ની બદલે બટર પણ યુઝ કરી શકાય. ડુંગળી અને લસણ ઉમરવા હોય તો તેલ અથવા બટર માં પહેલા ડુંગળી લસણ સાંતળી લેવા પછી બ્રોકોલી ઉમેરવી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર November 21, 2022 06:23
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 21, 2022 10:09
Delicious and nutritious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીન જ્યૂસ (Green Juice Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  4. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  5. હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
  1. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. ગ્રીન જ્યૂસ (Green Juice Recipe In Gujarati)
  3. વઘારેલા ભજીયા (વઘારેલા Bhajiya Recipe In Gujarati)
  4. કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16641267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close