#JR3
સૌ પ્રથમ એક તપેલી મા દૂધ, ખાંડ અને કોફી લઇ લો
ત્યારબાદ તેમા બ્લેન્ડર 5 મિનીટ સુધી મિક્સ કરો
તૈયાર છે ઠંડી ઠંડી કોફી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ