#March
ચીકુ ને સમારી મિક્સરમાં લઈ એમાં ખાંડ થોડી ચોકલેટ અને કોકો પાવડર ઉમેરી ક્રશ કરી લ્યો.
હવે દૂધ ઉમેરી બ્લેન્ડર ફેરવી સરસ મિક્સ કરી જ્યુસ ગ્લાસમાં ભરી ઉપર ચોકલેટ ભભરાવી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ