કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#WLD

#WLD

વધુ વાંચો

લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#WLD

#WLD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામ લીલા ચણા
  • 3 નંગ મોટી ડુંગળી
  • 3 નંગ ટામેટાં
  • 50 ગ્રામ લીલુ લસણ
  • 1 તમાલ પત્ર, સુકુ મરચું
  • ચપટી હીંગ
  • ચપટી જીરું
  • ચપટી અજમો
  • 2ચમચી લાલ મરચું પાઉડર
  • 1ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 મોટા ચમચાતેલ
  • 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની ધોઈને કુકરમાં બાફી લો થોડું મીઠું નાખી દો

    લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ડુંગળી ટામેટા સમારી લો, આદુ મરચાની પેસ્ટ બનાવી સમારેલા ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાવી લો લીલુ લસણ એડ કરી દો

    લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ મૂકી હિંગ,અજમો,જીરું,સુકુ મરચું,તમાલપત્ર નો વઘાર કરો, આદુ મરચાની પેસ્ટ ઉમેરો

    લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ડુંગળી ટામેટાની ગ્રેવી નાખીને થોડીવાર સાંતળો તેમાં લાલ મસાલો, હળદર, ધાણાજીરું,ગરમ મસાલો,અને સ્વાદ અનુસાર મીઠું નાખી દો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલા ચણા એડ કરો જરૂર લાગે તો પાણી એડ કરીને થોડીવાર સાતડો

    લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચણાને સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Solanki
Rita Solanki @cook_25220241
પર December 17, 2022 10:33
Limbdi

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 28, 2023 02:49
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા શાક લીલાં ચણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  2. જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
  4. ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
  5. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  1. તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  2. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  3. સરગવા નું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
  4. મટર મસ્તી (Matar Masti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694306
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close