રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજુર ના ઠળિયા કાઢી દૂધ ઉમેરી મિક્સી મા પીસી લો.
- 2
હવે પેન મા ઘી ગરમ કરી બદામ,કાજુ, પિસ્તા તળી સાઈડ પર રાખો. હવે તેમાં પીસેલો ખજૂર ઉમેરો. સતત હલાવતા રહો.જેથી મિશ્રણ ચોટે નહીં.
- 3
ડ્રાય ફ્રૂટ્સ ચોપ કરી લો.મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમા બધી સામગ્રી ઉમેરો. પછી પોલાથીન બેગ પર રાખી રોલ વાળી લો. ફ્રિજમાં સેટ કરી રોલ કટ કરો.તૈયાર છે ખજુર રોલ....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703822







ટિપ્પણીઓ (3)