લાલ મરચા નું અથાણું (Red Chili Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા ને ધોઈને એકદમ કોરા કરી લેવા મરચા ને કોરા કરી બે કલાક માટે મૂકી રાખો. પછી મરચાં કાપવા જેથી કરીને મરચા એકદમ કોરા થઈ જાય.
- 2
મરચામાં ઊભો કાપો કરીને તેના ચાર ટુકડા કરી લેવા. જો ભરીને અથાણું બનાવવું હોય તો એમાં એક ઉભો કાપો મુકો અને મરચામાં મસાલો ભરવો.
- 3
એક મોટા બાઉલમાં તેલ સિવાયની બધી વસ્તુઓ એડ કરીને બરાબર હલાવી લેવું. સરસિયું તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવું પછી તેને ઠંડુ થવા દેવું. ઠંડા તેલને તૈયાર કરેલા મસાલામાં એડ કરીને બરાબર હલાવી લો.
- 4
હવે મસાલામાં મરચાના ટુકડા એડ કરીને બરાબર હલાવી લો. કાચની બરણીમાં ભરીને એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવું અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
લાલ મરચાના અથાણા ને ખાઈ શકાય છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736555













ટિપ્પણીઓ (5)