આખા આંબળાનો મુરબ્બો

#WP
#વિન્ટર સ્પે.
#MBR9
#Week1
*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗
*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક*
આંબળાની સીઝન હોય અને જો તેનો મુરબ્બો ન બને તો કેમ ચાલે ..!હાલના કોરોનાયુકત જીવનમાં જો ઈમ્યુનીટી વઘારનાર ઔષધ હોય, તો તે આંબળા જ કહી શકાય.જે કોઈપણ ઉમરની વ્યક્તિ ખાય અને તેનો ફાયદો લઈ શકે છે.તેજસ્વીતા,આંખ,વાળ અને મગજ માટે અતિ ઉત્તમ,વિટામિન C અને આયૅન-કેલ્શિયમથી ભરપૂર શરીરને ટોનિક પુરા પાડનાર,વાત,પિત્ત અને કફ ત્રણેય ને દૂર કરનાર આંબળાની કોઈપણ રેશીપી બનાવી ખાવાથી ફાયદો જ મળે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબળાંને પાણીથી ધોઈને ગેસ પર તપેલામાં રોલ રાખી તેના પર ચાળણીમાં મૂકીને બાફી લો.પછી ઠંડા થવા દો.અને આંબળામાં કાંટા ચમચીથી કાણા પાડી લો.
- 2
ત્યારબાદ કડાઈમાં ખાંડ લઈ ડૂબે તેટલું પાણી ઉમેરી ગેસ ઓન કરી ચાસણી બનાવો.એક તારની ચાસણી બને ઐટલે આંબળા ઉમેરી દો. અને તેમાં 2 ચમચી પાણીમાં કેસરના તાતણા ઘોળી ઉમેરી હલાવતા રહો.
- 3
ચાસણી બે તાર જેટલી જાડી(ઘટ્ટ) થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. અંદાજે 15 મિનિટમા તૈયાર થઈ જશે. પછી ઉતારી લો.રૂમ ટેમ્પ્રેચર સુધી ઠંડુ થવા દો.પછી એલચીનો તથા જાયફળ પાઉડર ઉમેરી દો.સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો સવારે નરણા કોઠે(ભૂખ્યા પેટે)ખાઈ શકાય.
- 4
તૈયાર થયેલ આંબળાનો મુરબ્બો ઠંડો થયા પછી એર ટાઈટ જારમા ભરી લો.જે 6 માસ સુધી સારો રહે છે.
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)