મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળ ની પાઈ કરો. પાઈ ચેક કરવા માટે એક પ્લેટમાં પાણી લઈ તેમાં પાઈ નાખો જો કડક લાગે એટલે તૈયાર. પછી તેમાં મમરા ઉમેરી મિક્સ કરો.
- 2
મિક્સ થઇ ગયા બાદ ગેસ બંધ કરી દો અને પ્લેટફોર્મ ઉપર તેલ લગાડી મિશ્રણ વેલણ વડે વણી લો.
- 3
વણી લીધા બાદ તેને 5 મિનિટ રહેવા દો.પછી તેના પીસ કરી લો મમરાની ચીકી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750112







ટિપ્પણીઓ