ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)

sneha desai @cook_040971
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાયફ્રુટને જીણા કાપીને મીકસ કરી લો પછી ઘી મા શેકી લો.હવે એક ડીશમા કાઢી લો.
- 2
હવે એક કડાઈ મા ઘી મુકી ગોળ નાખી દો,હવે ૧,૨ મીનીટ ગોળને હલાવતા રહો,પછી ખાવાનો સોડા નાખી ગેસ બંધ કરી દો.
- 3
બધા ડ્રાયફ્રુટ નાખી બરાબર મીકસ કરી લો,હવે એક થાળીમા ઘી લગાવી આ મિશ્રણ નાખો,તવેથાથી લેવલ કરી દો.
- 4
થોડીક વાર પછી ચપ્પુ ની મદદથી કટકા/પીસ પાડી દો.અને એક સ્ટીલ ના ડબ્બા મા ભરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751870















ટિપ્પણીઓ (5)