ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)

Dipal Parmar @dips
#US
મકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#US
મકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાયફ્રુટ લો ફ્લેમ પર શેકી લેવા અને થોડા ઠરે એટલે ઝીણા સમારી લેવા
- 2
હવે એક પેન માં ખાંડ લેવી અને ધીમા તાપે ઓગાળવા દેવી હવે તેમાં ગોળ ઉમેરવો
- 3
ગોળ ઉકલે અને બબલ થવા લાગે એટલે પાણી ની વાટકી માં ગોળ ની ટીપું લઈ તેને ચેક કરવો હાથે થી બટકી જાય એવો થાઈ એટલે તેમાં સોડા ઉમેરી દેવો
- 4
હવે સમારેલ ડ્રાયફ્રુટ ઉમરી દેવું ઇલાયચી અને ઘી મિક્સ કરી બટર પેપર પર લઈ ઉપરથી ગુલાબ ની પાંખડી ઉમેરી વણી લેવું અને કાપા પાડી ઠરે એટલે ઉપયોગ કરવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753374

ટિપ્પણીઓ (4)