કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#WKR

#WKR

વધુ વાંચો

ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#WKR

#WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1 કપખીચડીયા ચોખા
  2. 1/4 કપ પીળી મગની દાળ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. કઢી બનાવવા માટે
  5. 1 કપખાટી છાશ
  6. 1ચમચો બેસન
  7. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ગોળ ગળાસ માટે
  10. ધાણાભાજી ઝીણી સમારેલી
  11. વઘાર માટે
  12. 1 ચમચી રાઈ
  13. 1 ચમચી જીરૂ
  14. 1/2 ચમચી મેથી
  15. 2 થી 3 નંગ લવિંગ
  16. 2 થી 3 નંગ તજ
  17. 8-10પાન લીમડાના
  18. 1 ચમચીઘી વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ અને પલાળી લો

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને કુકરમાં ચાર ગણું પાણી મૂકી પાંચથી છ સીટી મારી લો

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઢી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં છાશ અને બેસન લઈ અને તેને મિક્સ કરી લેવું એટલે કે ચર્ન કરી લેવું. ત્યારબાદ તેમાં મીઠું ગળાસ નાખી સાથે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી દેવી અને બે થી ત્રણ ઉભરાવવા દેવા

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢી ઉકળી જાય એટલે તેમાં વઘાર મૂકવા

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વઘાર માટે 1 ચમચીઘી લેવું. ત્યારબાદ તેને ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું મેથી તજ લવિંગ લાલ મરચા તેમજ લીમડાના પાન નાખી હિંગ નાખી ઉકળતી કઢીમાં વઘાર નાખો

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઉપરથી ધાણાભાજી નાખી સર્વ કરો ગરમાગરમ ખીચડી સાથે સર્વ કરો

    ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર January 23, 2023 17:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  2. ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
  3. ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ (Chinese Fried Rice Recipe In Gujarati)
  4. તડકા દાલ ખીચડી (Tadka Dal Khichdi Recipe In Gujarati)
  5. ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
  1. લીલી હળદર (Lili Haldar Recipe In Gujarati)
  2. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
  3. તડકા દાલ ખીચડી (Tadka Dal Khichdi Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ (Chinese Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766795
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close