કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#navembar

#navembar

વધુ વાંચો

પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#navembar

#navembar

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 2 કપરાંધેલી ખીચડી
  2. 1/2 કપલીલા વટાણા
  3. 1/2 કપફુલેવર
  4. 1મોટો બટાકો
  5. 2ટામેટા
  6. 1કેપસિકમ
  7. 2 ટેબલસ્પૂનગાજર
  8. 1/2 કપલીલો કાંદો
  9. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  10. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  11. 1/2લીંબુનો રસ
  12. 1 ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  13. 1 ટીસ્પૂનલીલા મરચાં આદુ પેસ્ટ
  14. 1 ટેબલસ્પૂનપાવભાજી મસાલો
  15. 1 ટીસ્પૂનગરમ મસાલો
  16. 1/2 ટીસ્પૂનહળદર
  17. 1 ટેબલસ્પૂનધાણાજીરું
  18. 1 ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  19. 1 ટીસ્પૂનજીરૃ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1 ટીસ્પૂનમાખણ
  22. 2 ટેબલસ્પૂનતેલ
  23. 1 ટેબલસ્પૂનઘી
  24. 1 ટીસ્પૂનબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધાજ વેજીટેબલ સમારી લો. વટાણા, બટાકા અને ફ્લાવર ને સમારી 80 ટકા જેવા બાફી લો. ખીચડી પણ બાફી તૈયાર રાખો. હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરૃ નો વઘાર કરી સમારેલા કાંદા ઉમેરી દો. હવે એમાં લસણ અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી થવા દો.

    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં કેપસિકમ,ગાજર અને ટામેટા ઉમેરી સરસ સાતડો ટામેટા થાય એટલે બધાજ મસાલા ઉમેરી સરસ મિક્સ કરી 1/2 કપ પાણી ઉમેરી સરસ તેલ છુંટુ પડે ત્યાં સુધી થવા દો પછી એમાં વટાણા, બટાકા, ફ્લાવર ઉમેરી દો.

    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિક્સ કરી લીંબુનો રસ નાખી પછી બાફેલી ખીચડી અને લીલો કાંદો ઉમેરી સરસ મિક્સ કરી 1 મિનિટ થવા દો પછી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ થવા દો પછી એમાં બટર અને લીલા લસણ, ધાણા ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી ખીચડી સર્વ કરો.

    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી ખીચડી(Paavbhaji khichadi In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર November 05, 2023 06:20
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan.V
Swaminathan.V @280818S
November 05, 2023 07:01
Wow superb Dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. लिटिल मिलेट
  2. Home made chhole masala
  3. तोरई बेसन का सब्जी
  4. પંજાબી ચાટ આલુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770424
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close