#અગિયારસ
અંજીર ની છાલ ઉતારી મિક્સરમાં લઈ લ્યો હવે એમાં કાજુ અને ખાંડ ઉમેરી દો.
હવે એમાં દૂધ ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો પછી સર્વિગ ગ્લાસ માં લઈ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)