કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#LSR

#LSR

વધુ વાંચો

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ પનીર
  • ગ્રેવી બનાવવા માટે
  • ૪ નંગકાંદા સમારેલા
  • ૩ નંગસમારેલા ટામેટા
  • ૧૨ નંગ કાજુ
  • ૧ નંગતમાલપત્ર
  • ૩ નંગલવિંગ
  • ૪ નંગઆખા મરી
  • ૨ નંગતજ ના ટુકડા
  • ૨ નંગલીલાં મરચાં
  • ૧ ટુકડોઆદું
  • ૫કળી લસણ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીકિચંકિંગ મસાલો
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીકસુરી મેથી
  • ૨ ચમચીબટર
  • ૧ ચમચીક્રીમ
  • ૧/૨ ચમચીઆખું જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ગામીશ માટે
  • કોથમીર
  • છીણેલું પનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને બટર મૂકો. ત્યાર પછી તેમાં તમાલ પત્ર,તજ,લવિંગ,મરી ને કાંદા ઉમેરી કાંદા ગુલાબી કલરના થાય ત્યાં સુધી સાતળવું હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરવા ૫ મિનિટ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું,

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી તેમાં લીલા મરચા, લસણની કળી, આદુનો ટુકડો બે મિનિટ માટે સાંતળો ત્યાર પછી ગેસ બંધ કરી આ બધું ડીશમાં કાઢી ઠંડુ થવા દેવું આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં પીસી લેવું અને બાજુ પર મૂકવું

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કઢાઈમાં તેલ અને બટર મૂકવું તેમાં જીરૂ ઉમેરી જરા તતડે એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી ૩ મિનિટ માટે સાંતળી લેવું પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર,કસૂરી મેથી, ક્રીમ અને મીઠું ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી,

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં છીણેલું પનીર ને બટર ઉમેરી તેમાં ગરમ મસાલો,કિચન કિંગ મસાલો ને કોથમીર નાખી મિક્સ કરી લેવું પાછું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરી પાંચ મિનિટ થવા દેવું ગેસની ફ્લેમ ધીમી રાખવી ગેસ બંધ કરી તેમાં ધાણા અને છીણેલું પનીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે પનીર લવાબદાર સર્વ કરવા માટે.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર February 01, 2023 07:48

ટિપ્પણીઓ

Manisha Desai
Manisha Desai @manisha12
February 01, 2023 08:55
ખૂબ સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર લબાબદાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
  4. સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
  5. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  1. બુસ્ટ૨ ડ્રીંક
  2. ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati)
  3. વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
  4. પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16781467
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close