સફરજન, બિટ, ગાજ૨ નું જુયસ
સફ૨જન, બિટ, ગાજ૨ ને સમારી લ્યો
જ્યુસર મા મા બધુ નાખી જ્યુસ કાઢી લ્યો
જ્યુસ તયાર થઇ જાય પછી તેમા મીઠું, ગોળ, ચાટ મસાલો, લીંબુ નાખી બરાબર મિક્સ કરો
તો તૈયાર છે બુસ્ટર ડ્રીંક, હિમોગ્લોબિન મા વધારો કરતુ જ્યુસ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ