કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#LSR
લગ્ન પ્રસંગ માં મીઠાઈ તરીકે ગાજરનો હલવો રાખવામાં આવે છે તો આ નવી રીતે બનાવેલ હલવો મીઠાઈ અને ડિઝૅટ બન્ને રીતે પિરસી શકાય

#LSR
લગ્ન પ્રસંગ માં મીઠાઈ તરીકે ગાજરનો હલવો રાખવામાં આવે છે તો આ નવી રીતે બનાવેલ હલવો મીઠાઈ અને ડિઝૅટ બન્ને રીતે પિરસી શકાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૫-૬ વ્યક્તિ
  1. 500 ગ્રામગાજર નું છીણ
  2. 200 ગ્રામખાંડ
  3. 3ચમચા સુજી મોટો રવો
  4. 500 ગ્રામદૂધ
  5. 4ચમચા ખાંડ
  6. 2ચમચા કોર્નફ્લોર
  7. 1ચમચો કસ્ટર્ડ પાઉડર
  8. 12-15 નંગકિસમિસ
  9. 4 થી 5 બદામની કતરણ
  10. 4-5 નંગ કાજુની કતરણ
  11. 4 થી 5 પિસ્તાની કતરણ
  12. 1/2 ચમચી એલચીના દાણા
  13. 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દોઢ ચમચી ઘી લઈ સુજીને શેકી લો બરાબર શેકાઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લો ત્યારબાદ મિક્સર જારમાં કરેલ ગાજરના ખમણને બે મિનિટ સાંતળી તેમાં 200 ગ્રામ ખાંડ નાખો ખાંડનું પાણી બળે એટલે તેમાં સોજી ઇલાયચી ના દાણા નાખી દો બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ રાખી નીચે ઉતારી લો અને ઘી લગાવેલી થાળીમાં પાકી દો

    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા એક પેનમાં દૂધ લઇ ગરમ મૂકો તે પહેલા ચાર ચમચા દૂધ એક બાઉલમાં લઈ તેમાં કોર્ન ફ્લોર કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી પહેલા ખાંડ નાખી વધારે થોડું ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણ ઉમેરી દો ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે એટલે તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ અને કિસમિસ નાખી બરાબર ઘાટ થાય એટલે ગાજરના હલવા ઉપર પાથરી દો પાછી તેને એક કલાક માટે ફ્રિજમાં સેટ થવા મૂકો

    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ફ્રિઝમાંથી બહાર કાઢી ચોરસ પીસ પાડો બસ તો તૈયાર છે ગાજરના હલવાના એક નવું વર્ઝન ગાજર હલવા ડીલાઈટ તમે અહીં દૂધનું કસ્ટર્ડ બનાવવામાં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ રોઝ એસેન્સ પણ વાપરી શકો છો વેનીલા, રોઝ, ચોકલેટ ફ્લેવરના આઈસ્ક્રીમ ઉપર મૂકી સર્વ કરી શકાય

    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર February 01, 2023 06:52
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jigna buch
Jigna buch @jigbuch
February 02, 2023 05:39
Thank u all
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  5. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  1. જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
  2. બુસ્ટ૨ ડ્રીંક
  3. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  4. વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16782297
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close