રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી આદુ લસણ સાંતળવું. ત્યારબાદ તેમાં ટામેટા અને મીઠું નાખી શેકવા દેવું. ગળી જાય એટલે ગેસ બંધ કરો. ઠંડુ થાય એટલે ગ્રેવી કરી લેવી.
- 2
બાકીનું તેલ પેનમાં લઈ તેમાં ગ્રેવી નાખવી. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા નાખવા. થોડું શેકવું. પછી થોડું પાણી નાખવું. હવે તેમાં વટાણા (ગરમ પાણી માં કુક કરેલા) અને પનીર નાખી મીઠું નાંખી મિક્સ કરવું. સરખું મિક્ષ કરવું.
- 3
તૈયાર છે સબ્જી ને ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808801








ટિપ્પણીઓ