કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FR
#મહા શિવરાત્રી સ્પે.
#કંદમૂળ રેશીપી

#FR
#મહા શિવરાત્રી સ્પે.
#કંદમૂળ રેશીપી

વધુ વાંચો

ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FR
#મહા શિવરાત્રી સ્પે.
#કંદમૂળ રેશીપી

#FR
#મહા શિવરાત્રી સ્પે.
#કંદમૂળ રેશીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 750 ગ્રામગાજર
  2. 3 નંગબીટ
  3. ૧ વાટકીખાંડ
  4. 2 ચમચીમલાઈ
  5. 2 ચમચીકાજુ-બદામના જીણા ટુુુકડા
  6. 0ll ચમચી ઈલાયચી પાઉડર
  7. 1 વાટકીદૂધ
  8. ૧ વાટકીઘી
  9. 3 ચમચીમોળો માવો/2 ચમચી મીલ્ક મેઈડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર અને બીટ ધોઈ કોરા કરી તેની છાલ ઉતારી છીણી લો.હવે એક કડાઈમાં 2 ચમચા ઘી લઈ તેમાં ગાજર-બીટનું છીણ ઉમેરી સાંતળો.પછી તેમાં દૂધ ઉમેરી છીણ સોફ્ટ થઈ જાય તથા દૂધ બળી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી હલાવો.

    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખાંડ,મલાઈ અને કાજુ-બદામના ટુકડા તથા ઇલાયચી પાઉડર ઉમેરી દો.જ્યાં સુધી ઘી છૂટું નાં પડે ત્યાં સુધી હલાવો.હવે મીલ્ક મેઈડ/માવો ખમણીને ઉમેરો. ફરી હલાવો જયાં સુધી બધું એક સરખું મીકસ થઈ કડાઈમાં ચોંટતું બંધ થાય પછી ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો.

    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હથેળીમાં ઘી લગાવી 1ll ચમચી મિશ્રણ લઈ આંગળી વડે મોદક/ડુંગરનો શેઈપ આપો.એરીતે બધા મોદક તૈયાર કરી લો.10 મિનીટ ફ્રીજમાં સેટ થવા મૂકો.હવે પ્લેટમાં પહેલાં નાગરવેલના પાન પાથરી તેનાપર મોદક મૂકી સર્વ કરો.તૈયાર છે બીટ-ગાજર (કંદમૂળ)ના મોદક.

    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર February 20, 2023 12:08
Bhavnagar

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  2. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  3. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  4. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  2. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  3. વાલોળ રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
  4. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815645
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close