રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર, કાજુ, બદામ પિસ્તા ના ટુકડા કરી લો હવે કડાઈમાં ઘી મૂકી કાજુ બધા મને પિસ્તા ને વારાફરતી સાંતળી લો.
- 2
હવે વધેલા ઘીમાં ખજૂર પણ સાંતળી લો. હવે બધા જ ડ્રાયફ્રૂટ્સ ખજૂરમાં નાખી બરાબર મિક્સ કરી લો. તેને થાળીમાં ઠારી લો અને તેના પીઝા કટરથી કાપા કરી લો.
- 3
ઠંડુ થાય એટલે તેના ચોસલા કરી ડબ્બામાં ભરી લો. તૈયાર છે ખજૂર પાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821701










ટિપ્પણીઓ (4)