કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી (Dabeli recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી (Dabeli recipe in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#SFC
ચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે

#SFC
ચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 4મોટા બાફેલા બટાકા
  2. 5ચમચા દાબેલી મસાલો
  3. 2ચમચા તેલ ચપટી હિંગ
  4. 1/2ટી સ્પૂન મરચું મીઠું સ્વાદ મુજબ 1/2 ચમચી હળદર
  5. 6-7પાઉં
  6. ખજૂર આંબલી ની ચટણી જરૂર પ્રમાણે
  7. તીખી ચટણી (મેં રાજકોટ ની તીખી ચટણી લીધી છે)જરૂર મુજબ લસણ ની ચટણી
  8. ઝીણી સેવ મસાલા શીંગ જરૂર મુજબ
  9. ડુંગળી તેમજ કોથમીર
  10. દાબેલી શેકવા માટે બટર કે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયા માં તેલ મૂકવું ગરમ થાય એટલે હિંગ નાખીબાફેલ બટાકા એડ કરવા તેને મેસ કરવા તેમાં થોડું મરચું મીઠું હળદર ઉમેરવી હવે દાબેલી મસાલો લઈ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લઈ તે તેમાં ઉમેરવો અને બધું મિક્સ કરવું તેમાં કોથમીર ઉમેરવી

    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધી ચટણી સેવ મસાલા શીંગ ડુંગળી પાઉં બધું તૈયાર કરી લેવું

    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાઉં ને વચ્ચે થઈ કટ કરી ખજૂર આંબલી ની ચટણી તેમજ તીખી અને લસણ ચટણી સ્પ્રેડ કરવી ઉપર બનાવેલ સ્ટફિંગ મૂકવું ડુંગળી સેવ શીંગ રાખી પાઉં ને બંધ કરી લોઢી પર થોડું શેકી લેવું

    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચટણી ની સાથે દાબેલી સર્વ કરવી

    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબેલી (Dabeli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર March 11, 2023 14:34
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંદુવડા
  2. ભાવનગરી તીખા ભૂંગળા બટાકા
  3. આલુ મટર સમોસા
  4. સમોસા ચાટ
  5. રાજા રાણી પરાઠા
  1. કટોરી ચાટ
  2. પાણીપુરી
  3. ઈન્સ્ટન્ટ ખીચુ
  4. આલુ મટર સમોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close