કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી મુખ્ય ફોટો

તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#
Summer Special Drink
ગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે.

#
Summer Special Drink
ગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 સર્વિગ્સ
  1. 1 કપ- સમારેલું તરબૂચ
  2. 100ગ્રામ - દ્રાક્ષ
  3. 5-7ફુદીના નાં પાન
  4. 1/2 ચમચી- સંચર પાઉડર
  5. 1/2 ચમચી- ચાટ મસાલો
  6. 1 નંગ- લીંબુ નો રસ
  7. બરફ નાં ટુકડા - જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તરબૂચ સમારી દો અને દ્રાક્ષ ધોઈ લો. અને બીજી સામગ્રી લો.

    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ1ફોટો
    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ મિક્સર માં તરબૂચ, દ્રાક્ષ, ફુદીનો નાંખી ક્રશ કરી ગાળી દો. પછી તેમાં સંચર પાઉડર, ચાટ મસાલો અને લીંબુ નો રસ નાંખી સર્વ કરી દો.

    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ2ફોટો
    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ2ફોટો
    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સર્વ કરતી વખતે ગ્લાસ માં બરફ નાં ટુકડા નાંખી બનાવેલ જુયસ રેડી ઉપર ફુદીના નાં પાન મૂકી સર્વ કરી દો. રેડી છે સમર સ્પેશ્યલ ડ્રિન્ક...

    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ3ફોટો
    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ3ફોટો
    તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર March 28, 2023 09:11
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
April 03, 2023 09:01
Refreshing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એવોકાડો કલાકંદ
  2. મગફળી નાં લાડુ
  3. ગ્રીન પાવભાજી
  4. વેજીટેબલ રાઈસ
  5. લછા રબડી
  1. સેવ ટામેટાં નું શાક
  2. સાકરી પાક
  3. મગફળી નાં લાડુ
  4. સુકા ચોલા નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851772
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close