ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe in Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક સમારી લો અને ખીચડી ને બરાબર પાણી થી ધોઈ લો
- 2
હવે કૂકર માં તેલ મૂકી અને ગરમ થાઈ એટલે રાઈ ઉમેરો પછી બધા શાક ઉમેરો
- 3
હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ઉમેરો
પછી તેમાં ખીચડી અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો - 4
કૂકર બંધ કરી ૩-૪ સિટી થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી દો
- 5
તૈયાર છે ગરમા ગરમ ગિરનારી ખીચડી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851942











ટિપ્પણીઓ (2)