રાંધવાની સૂચનાઓ
- 1
અડદને સારી રીતે ધોઈ 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવા પછી તેને 3 થી 4 સીટી વગાડી કૂકરમાં બાફી લેવા. પલાળતી વખતે સોડા ન નાખવો.
- 2
પછી એક પેનમાં તેલ મૂકી તેલ થાય એટલે તેમાં હિંગ,હળદર,અને મરચું નાખી તરત જ અડદ નાખી દેવા મીઠું સ્વાદ અનુસાર,આમચૂર પાઉડર,ધાણાજીરૂ,અને 1/2 ગ્લાસ પાણી નાખી બધું બરાબર મિક્સ કરો. બે થી ત્રણ મિનિટ ખદ ખદવા દો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો. અડદ તમે સવારે નાસ્તામાં એકલા પણ ખાઈ શકો અને પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16859174







ટિપ્પણીઓ