રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને છોલી ને લાંબી ચીરી માં સમારી લો.
એક તપેલી માં ખાંડ કે ગોળ લઇ પાણી નાખી ઓગળે એટલુંજ ગરમ કરો. - 2
- 3
- 4
બીજી પેણી માં ઘી ગરમ કરી ઘઉં નો લોટ શેકી લો. એક વાસણ માં કાઢી લો.
ફરી સ્હેજ ઘી મૂકી તજ લવિંગ ખસખસ કોપરું નાખી સ્હેજ શેકી લો. - 5
કેરી નાખો કેરી સ્હેજ નરમ પડે એટલે એમાં ખાંડ નું પાણી નાખી મિક્સ કરો. ધીમે ધીમે હલાવતા જઈ ને શેકેલો લોટ ઉમેરી દો. જરૂર મુજબ બીજું થોડું પાણી ઉમેરો. કતરણ કરેલું ડ્રાય ફ્રૂટ ઉમેરો.
- 6
ઠંડુ કે ગરમ બન્ને રીતે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16892082













ટિપ્પણીઓ