રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને નાના પીસ કરી, પાણી ગરમ કરી તેમા નાંખી ગેસ પર ૨ મિનીટ કૂક કરી લો જેથી પનીર સોફટ થઈ જશે. મકાઈ ને મીઠું નાંખી બાફી લો.
- 2
બધા જ શાકભાજી ને તમારા ગમતા આકાર માં કાપી લો અને બધી જ સામગ્રી મીકસ કરી લો
- 3
હવે તેમાં ચીલી સોસ, મસટરડ સોસ, સવીટ ઓનીયન સોસ અને મસટરડ ડ્રેસિંગ કે મેયોનીઝ ૨-૨ ચમચી ઉમેરો.
- 4
આ સલાડ જેટલું ઝડપ થી બને છે તેટલું જ સ્વાદિષ્ટ અને પોષટીક પણ છે. આ એક પરફેકટ ડાયેટ રેસીપી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16909190








ટિપ્પણીઓ (2)