કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ની વેર્ફર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ની વેર્ફર રેસીપી મુખ્ય ફોટો

બટાકા ની વેર્ફર

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#સુપર સમર મીલ્સ
#સુકવણી
# કુકપેડ ગુજરાતી.
હોલી પછી માર્ય મા નવા બટાકા માર્કેટ મા આવી જાય છે અને અપ્રેલ મે મા સૂરજ ના ખુબ સારા તાપ પડે છે ,લોગો વિવિધ રીતે બટાકા ને બેફર્સ,પાપડ,ફ્રેચંફ્રાઈ બનાવી ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે ,મે બટાકા ની બેફર્સ બનાવી ને સુકવણી કરી છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2,3 દિવસ
સુકવણી..
  1. 5 કિલોમોટા સાઈજ ના બટાકા
  2. 4 ચમચીસેધંવ મીઠું
  3. 1/2 ચમચીફટકડી ક્રશ કરેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2,3 દિવસ
  1. 1

    સોથી પેહલા બટાકા ઘોઈ ને પોટેટો પીલર થી છોળી લેવાના,પછી બેફર્સ પાડવાના સંચા થી બેફર્સ પાડી લેવાના, બેર્ફર્સ છીણતી સમયે એક વાર સીધા છીણવાના અને તરત હાથ આડા કરી ને છીણવુ જેથી ચોરસ જાલી પડે અને જાલી વાલી બેફર્સ બને,પ્લેન બેફર્સ ને એક બાજુ સીધા હાથ રાખી ને છીણી લેવાના,અને 2,3પાણી થી ધોઈ ને ચોખા પાણી મા ફટકડી નાખી પલાળી દેવુ

    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આખી રાત પલાળી રાખવુ સવારે મોટી તપેલી મા પાણી ગરમ કરવા મુકી ને સેધંવ મીઠું એડ કરી ને પાણી ઊકળવા દેવુ, પલાળેલી બેફર્સ ને ફરી 2વાર પાણી થી ધોઈ લેવાના જેથી બધુ સ્ટાર્ય નિકળી જાય અને ઊકળતા પાણી મા નાખવુ

    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5,7મીનીટ મા બેફર્સ બફાઈ ને કુક થઈ જાય છે,ઝારી થી પાણી નિથારી ને બેફર્સ કાઢી ને તાપ મા પાથરી ને સુકાવી

    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સવાર થી સાજં સુધી મા તેજ સૂર્યપ્રકાશ મા સુકાઈ જાય છે બીજા દિવસે ફરી તાપ મા મુકી ને સુકાવી ને ડબ્બા મા વર્ષ માટે સ્ટોર કરી લેવાય જયારે ખાવુ હોય ગરમ તેલ મા તળી ને એન્જાય કરો..

    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા ની વેર્ફર રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર April 27, 2023 16:11
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan.V
Swaminathan.V @280818S
April 28, 2023 00:51
Yummy and Crispy Dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દૂધી ના મુઠિયા
  2. નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM
  3. મકાઈ ના વડા
  4. પંજાબી ટચ નું દુધી બટાકા નું શાક
  5. લિજ્જતદાર પાન શરબત
  1. પંજાબી ટચ નું દુધી બટાકા નું શાક
  2. જીરા કેરી નું શાક
  3. આલુ પૌવા ટિકી
  4. મગ નું પાણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16911285
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close