રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ધોઈ લો પલાળી દો. 3,4 કલાક સુધી. પછી મિક્સર માં ક્રશ કરી લો. આથો આવવા દો 8 કલાક માટે. મિશ્રણ માં રવો ઉમેરી હલાવો.
- 2
પછી આદુ મરચાં પેસ્ટ મીઠુ હીંગ નાખી થાળી માં તેલ લગાડી બેટર પથરી. મરચું છાંટી દો.
કૂકર માં પાણી નાખી વાસણ માં સ્ટીમ કરવા મુકો. ઢોકળા ની થાળી કે ખાનું ગમેતે ચાલે 15 મિનિટ રાખો ધીમા તાપે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16915062






ટિપ્પણીઓ