કીચન કીગં મસાલા (16 મસાલા ના મિશ્રણ) ટેસ્ટ મેકર

#કુકપેડ ગુજરાતી
#મસાલા સ્પેશીયલ
#ટેસ્ટ મેકર
#સુપર સમર સ્ટોર મસાલા
#ગરમ મસાલા.
ઉનાણા ના તાપ મા મસાલા ને સુકવી ,ગ્રાઈન્ડ કરી ને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે, પંજાબી,ગ્રેવી વાલી ,દરેક શાક ના સ્વાદ અને રંગત વધારી દે છે , શાક બની ગયા પછી છેલ્લે ગરમ મસાલા નાખી ને ઉતારી લેવો ,બસ ચપટી ,1/4ચમચી કે 1/2ચમચી (શાક ની માત્રા પ્રમાણે) નાખવા થી શાક લજબાબ ,અને સ્વાદિષ્ટ બને છે ,જરુર થી ટ્રાય કરજો

રાંધવાની સૂચનાઓ
- 1
બધા મસાલા ભેગા કરી ને એક દિવસ આખો તાપ મા સુકાવી લેવાના જેથી સહેલાઈ થી ગ્રાઈન્ડ થઈ શકે, કોપરુ,મખાના ને અલગ થી ગ્રાઈન્ડ કરી ને પાઉડર કરી લેવુ નહી તો કોપરુ ના તેલ છુટશે. માટે કોપરા ને છીણી પલ્સ મોલ્ડ પર ચલાવુ
- 2
હવે સુકાયા મસાલા નેગ્રાઈન્ડ કરી લેવુ અને ચારળી થી ચાળી લેવુ
- 3
પછી એર ટાઈટ બર્ની મા ભરી ને સ્ટોર કરી લેવુ, જયારે પણ ટેસ્ટી ફલેવર ફુલ, લિજજતદાર શાક બનાવુ હોય ઘર ના આ તૈયાર ગરમ મસાલા ને આપણા કીચન મા ઉપયોગ મા લેવુ....
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)