કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

બાજરી ના રોટલા તુરિયા નુ શાક

Sonal Modha
Sonal Modha @sonalmodha

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : બાજરી ના રોટલા
બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. દોઢ કપ બાજરીનો લોટ
  2. જરૂર મુજબ નિમક
  3. જરૂર મુજબ પાણી
  4. રોટલા ઉપર ચોપડવા માટે ઘી
  5. સાથે સર્વ કરવા માટે તુરીયા નું શાક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરીના લોટને ચાળી લેવો. ત્યારબાદ તેમાં નિમક નાખી જરૂર મુજબ પાણી નાખતા જઈ રોટલા માટેનો લોટ મસળી લેવો.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને વધારે મસળવાથી રોટલા એકદમ સરસ બને છે.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાંથી એક મોટો લુવો લઈ રોટલાને હાથેથી ઘડી લેવો. હાથેથી બનાવેલા રોટલા ની મીઠાશ કાઈ અલગ જ હોય છે.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકી દેવી પેન ગરમ થાય એટલે રોટલો તેમાં નાખી દેવો.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટલાને બંને બાજુ સરસ રીતે શેકી લેવો નોનસ્ટીક પેનમાં રોટલા ફૂલીને દડા જેવા બને છે.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રોટલાને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર નાખીને પણ ફુલાવી શકાય. હું બંને રીતે રોટલા બનાવું છું. ગરમ ગરમ રોટલા ઉપર ઘરનુ બનાવેલુ ઘી ચોપડી અને ખાડા કરી દેવા.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એવી રીતે બધા જ રોટલા તૈયાર કરી લેવા.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા.
    તો તૈયાર છે
    બાજરીના રોટલા અને તુરીયા નું શાક
    તુરીયા ના શાક ની રેસીપી ની લીંક મૂકી છે.

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ8ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ8ફોટો
    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ8ફોટો
    તુરિયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujar
  9. 9

    બાજરી ના રોટલા તુરિયા નુ શાક રેસીપી સ્ટેપ9ફોટો

લિન્ક્ડ રેસિપિસ

તુરિયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujar

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 20, 2023 14:52
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 20, 2023 15:13
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર ની ખીચડી (Sorghum Khichdi Recipe In Gujarati)
  2. બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
  3. જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
  4. પમ્પકીન નું શાક
  5. દ્વિ દાળ
  1. જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
  2. બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
  3. ગ્રિલ્ડ ટોસ્ટ સેન્ડવિચ
  4. કોદરીનો મસાલા પુલાવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16938339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close