# મીલેટ રેસીપી# વ્રત રેસીપી#ગ્લુટન ફ્રી લોટ રેસીપી
રાજગીરા ના લોટ મા પાણી નાખી ને સેમી કઠણ લોટ બાન્ધી લેવુ,અને મસળી ને સરખા કરી લેવુ.
લોટ ના લુઆ પાડી અટામણ લઈ ને ગોલ વણી લેવુ,
તવા ગરમ કરી ને બન્ને બાજુ ગોલ્ડન ગુલાબી શેકી લેવુ, ફરારી શાક,દહી સાથે સર્વ કરવુ તૈયાર છે ઉપવાસ કે વ્રત મા ખવાય એવી રાજગીરા ની ભાખરી..
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)