સોયા ચંકસ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયાબીન ની વડી ને ગરમ પાણી માં બાફી લેવી.મેં ભાત માં હળદર નાખી ને બનાવ્યા છે.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી જીરૂ અને બધા ખડા મસાલા નાખી સાંતળી ને તેમાં ડુંગળી નાખી સાંતળવું.ડુંગળી સંતળાય પછી તેમાં ટામેટુ, લીલું મરચું નાખી ટામેટું સોફટ થાય ત્યાં સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં બાફેલી સોયાબીન ની વડી,મીઠું, મરચું, હળદર નાખી મિકસ કરી 2 મિનિટ થવા દેવું.પછી તેમાં ભાત નાખી મિકસ કરી 1 મિનિટ ઢાંકી ને થવા દેવું.
- 4
તૈયાર છે સોયા ચંકસ પુલાવ.સર્વિંગ ડીશ માં લઈ કોથમીર થી ગાાર્નિશ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955787














ટિપ્પણીઓ (5)