રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ધોઈ છાલ કાઢી નાંખો.
- 2
હવે વેફર ની ખમણી વડે બટાકા ની વેફર પાડવી. બધા બટાકા ની વેફર પડી જાય એટલે તેને 2,3 વાર પાણી થી ધોઈ નાખવી.
- 3
- 4
હવે એક તપેલી માં પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું ઉમેરી વેરફ ને પાણી ઉકળે ત્યાં સુધી બફાવી. પછી તેને જારા માં કાઢી લેવી.
- 5
થોડી ઠંડી પડે પછી વેફર ને તડકા માં સુકવી દેવી. જરૂર લાગે તો 2 દી તડકે સુકવવી. હવે વેફર સુકાઈ જાય એટલે ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવી.
- 6
તળેલી વેરફ પર મીઠું, મરચું છાંટી સર્વ કરવી. આ રીતે વધુ વેફર બનાવી બાર માસ સાચવી શકાય ને ઉપવાસ હોય ત્યારે તળી ને ફરાળ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16958377


















ટિપ્પણીઓ