બેસન ક્તરી

Manisha Hathi @cook_20934679
એકદમ ફટાફટ થઇ જતી આ resipe કઈક નવી જ છે જેમાં બહુ સામગ્રી પણ નથી જોઈતી
બેસન ક્તરી
એકદમ ફટાફટ થઇ જતી આ resipe કઈક નવી જ છે જેમાં બહુ સામગ્રી પણ નથી જોઈતી
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન લઇ તેમા ઘી ગરમ થાય એટલે લોટ નાખી તેને ધીમા તાપે શેકી લેવા નોથોડો શેકાઈ એટલે મિલ્ક પાવડર મિક્સ કરી દેવા નો.
- 2
લોટ ને મગજ કે મોહનથાળ જેટલો નહીં શેકવા દેવા નો થોડો શેકાય ને સુગંઘ આવે ધી છુટું પડી લોટ થોડો ડબ્બલ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો.
- 3
બીજા પેન માં ખાંડ લઇ ડૂબે એટલું પાણી નાખી દોઢ તારી ચાસણી બનાવી ગેસ બંધ કરી લોટ માં મિક્સ કરી તેને હલાવતા રહેવા નું એટલે ધીમે ધીમે ઘટ્ટ થઈ તેનો મોટો લુવો કરી તેને વણી લેવા નો વચે પિસ્તા ની કતરણ નાખી ફરી વણી કાજુ કતરી જેવા કાપા કરી લેવા ના.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17010500












ટિપ્પણીઓ (8)