રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનને ગરમ મૂકી તેમાં બટર લઈ કંડેન્સ ને મિલ્ક ઉમેરી દેવું હવે બરાબર મિક્સ કરી તેમાં કોકો પાવડર ઉમેરી દેવો હવે તેને બરાબર એક રસ કરીને હલાવતા રહેવું
- 2
હવે તેમાં ચોકલેટ કમ્પાઉન્ડ ના ટુકડા ઉમેરી તેને સતત હલાવતા રહેવું સુધી તે પેન છોડે ત્યાં સુધી હલાવો એકદમ ધીમા ગેસ પર રાખો
- 3
બરાબર મિશ્રણ થઈ ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેના બોલ વાળી બદામની કતરણ માં ભભરાવી ચોકો સ્પ્રિન્કલ માં પણ ભભરાવી ફરીથી તેને ગોળ ફેરવી બોલ તૈયાર કરી લેવા
- 4
આ રીતે બધા બોલ વાળીને તૈયાર કરી લેવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17013225















ટિપ્પણીઓ