પાલક પનીર લીફાફા

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને અને ચીઝ ને ખમણી લો. પાલક તથા ડુંગળી ને બારીક સમારી લો.બાઉલ માં આ બધું લઇ તેમાં ઉપર મુજબ ના મસાલા કરી મિક્સ કરી લો.
- 2
બીજી તરફ ઘઉં ના લોટ માં મોણ તથા જીરું અને મીઠુ નાખી મીડિયમ સોફ્ટ લોટ બાંધી રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં થી એક લુવાણા ની મોટી રોટલી વની તેના પર પાલક પનીર નું સ્ટફિંગ મૂકી ચારે કોર પર પાણી લગાવી ચોરસ આકાર માં સીલ કરી દેવું.
- 3
હવે તેને તવા પર બન્ને બાજુ તેલ અથવા બટર થી શેકી લઇ ચટણી કે સોસ જોડે સર્વ કરવું...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17022868











ટિપ્પણીઓ (2)