તંદુરી મોમો (tanduri veg momo)

Bindi Shah @cook_24564889
વિન્ટર મા મોમોસ ની મજા જ અલગછે તંદુરીમોમો ખુબજ સ્વાદિષ્ટ બનેછે
તંદુરી મોમો (tanduri veg momo)
વિન્ટર મા મોમોસ ની મજા જ અલગછે તંદુરીમોમો ખુબજ સ્વાદિષ્ટ બનેછે
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ માસ્વાદ પ્રમાણે મીકસ કરી,મોણ મીકસકરીલોટ બાંધવો
- 2
મોમો નુ ફીલીંગ તૈયારકરવુ તેમા વેજીટેબલ ઝીણાસમારેલા,મીઠુંસ્વાદ પ્રમાણે,ઓરીગેનો,મરી પાઉડર,ચીલી ફલેકસ,(ડુંગરી ઝીણીસમારેલી,)આદુ,મરચા, લસણપેસ્ટ મીકસકરી હલાવવું
- 3
મોમો બનાવી ફાઇ કરવા.
- 4
તંદુરીસોસ માટે ટમેટા,ડુંગરી,આદુ,મરચા,લસણ પેસ્ટ,ચીલીસોસ,સેઝવાન સોસ મીઠુંસ્વાદપ્રમાણે મીકસ કરી સાતળવા પછી ઠંડુથવા દેવુંપછી મીકસર મા ગ્રેવીબનાવવી.
- 5
સૅવ કરવા પ્લેટ મા મોમો ફ્રાય કરેલા મુકી ઉપર તંદુરી ગરમ સોસ,કોથમીર,લીંલુ લસણઝીણુ સમાયેલું ભભરાવીને પીરસવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17187615














ટિપ્પણીઓ (5)