રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેરને સાફ કરી અને મીઠું નાખીને બાફી લેવી કાંદા ટામેટાની ગ્રેવી કરી લેવી અને આદુ મરચાની પેસ્ટ રેડી કરી લેવી
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ અને લીમડી મૂકી આદુ મરચાની પેસ્ટ સાંતળવી તેમાં હળદર નાખવી અને એ થઈ જાય એટલે કાંદા ટામેટાની પેસ્ટ સાંતળવી તેલ છૂટું પડે એટલે બાફેલા તુવેરના દાણા નાખી જરૂર મુજબ પાણી નાખી થોડીવાર ઉપાડી લેવું ગરમ મસાલો નાખીને ઉપરથી લીંબુ નીચવી લેવું અને લીલા ધાણાથી ગાર્નિશ કરવું બ્રેડ રોટલી ભાખરી સાથે ખુબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17215911










ટિપ્પણીઓ