#GFF
મોસંબી ને છોલી તેના રેસા નીકળી લો હવે મિક્સર જાય માં લઇ તેમાં બરફના ટુકડા, મીઠું નાખી પીસી લો જરુર લાગે તો પાણી લેવું
હવે તેને એક બાઉલમાં કાઢી લો હવે તેને ગરણી થી ગાળી લો હવે તેમાં મરી, સંચળ અને દળેલી સાકર નાખી બરાબર હલાવી લો હવે સર્વિગ ગ્લાસ માં કાઢી બની કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ