Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17315663

કુકર માં ગોઠલા બાફી લેવા પછી ઠરે એટલે તેને દસ્તા થી તોડી ગોઠલી ને ખમણી લેવી તેને 2કલાક ઘર માં સુકવવી ને પછી ઘી મૂકી સાંતળવી ને કડક થાય એટલે ગેસ બંધ કરી સંચર ઉમેરવુ ત્યાર છે ગોઠલી નો મુખવાસ (સિંધાલું મીઠુ ઉમેરી શકાય ચાટ મસાલો પણ)
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ