રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સર જાર માં કેળા સમારી લો હવે તેમાં દૂધ નાખી દો મધ નાખીને પીસી લો
- 2
હવે તેમાં બધા ડાયફૂટ નાખી ફરી થી પીસી લો હવે તેને ફીજ માં ઠંડું થવા માટે મુકી દો
- 3
હવે સર્વિગ ગ્લાસ માં થોડા બરફના ટુકડા નાખી બંધાવેલો શેક રેડી ઉપર બદામ પિસ્તા કાજુ, કલરફૂલ વરિયાળી અને કાળી દ્રાક્ષ મુકી સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22542990




ટિપ્પણીઓ