કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટપટી કેરી નો મુખવાસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટપટી કેરી નો મુખવાસ રેસીપી મુખ્ય ફોટો

ચટપટી કેરી નો મુખવાસ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે

વધુ વાંચો

ચટપટી કેરી નો મુખવાસ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1મોટી ટોટપુરી કેરી
  2. 1 ટી સ્પૂનમીઠું
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1/2લીંબુ નો રસ
  5. 1 ટી સ્પૂનશેકેલા જીરું નો પાવડર
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1 ટી સ્પૂનસંચળ પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ ને છોલી લો.
    લાંબી થોડી જાળી ચિપ્સ માં સમારો.

    ચટપટી કેરી નો મુખવાસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એમાં મીઠું હળદર, મીઠુ અને લીંબુ નો રસ ઉમેરો.મિક્સ કરો.

    ચટપટી કેરી નો મુખવાસ રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટી કેરી નો મુખવાસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાણા વાળું ઢાંકણ ઢાંકી ને 5 કલાક માટે રહેવા દો. પછી કાણા વાળા વાસણ માં કાઢી ને પાણી કાઢી નાખો.

    ચટપટી કેરી નો મુખવાસ રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટી કેરી નો મુખવાસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એમાં શેકેલું જીરું લાલમરચું અને સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી
    3-4 દિવસ પંખા નીચે સુકાવા દો.

  5. 5

    પસંદ હોય તો તેમાં 1ચમચી દળેલી ખાંડ નાખી મિક્સ કરો. મેં અહીં નથી નાખી.બરણી માં ભરી લાંબો સમય સાચવી ને ઈચ્છા થાય ત્યારે આનંદ લો..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર April 28, 2024 04:15
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. નાળિયેર પાણી + તરબૂચ લેમન જ્યુસ
  2. ધેવર
  3. મિલ્ક પુડીગ
  4. પાલક ના લસણીયા ગાઠીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/22569512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close