નાઇટ્રો મિલ્ક કોલ્ડ કોફી

datta bhatt @cook_25572577
કોફી સીરપમાંથી બનતી ત્રીજી કોલ્ડ કોફી નાઇટ્રો મિલ્ક કોલ્ડ કોફી
નાઇટ્રો મિલ્ક કોલ્ડ કોફી
કોફી સીરપમાંથી બનતી ત્રીજી કોલ્ડ કોફી નાઇટ્રો મિલ્ક કોલ્ડ કોફી
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ ની અંદર ૧/૪ કપ કોફી ઉમેરો
- 2
હવે એની અંદર ૩ થી ૪ બરફના ટુકડા ઉમેરો
- 3
હવે એની અંદર ૧,૧/૪ કપ ઠંડી ઠંડી સોડા ઉમેરો
- 4
હવે એની અંદર ૧/૪ કપ દૂધ ઉમેરો બની ગઈ નાઈટ્રો મિલ્ક કોલ્ડ કોફી
- 5
હવે એને ગાર્નિશ કરવા માટે દસ રૂપિયા વાળી ડેરી મિલ્ક ને ઠંડી કરી છીણી લો અને કોફી ઉપર ગાર્નિશ કરી લો
- 6
જ્યારે પણ યુરિન ઇન્ફેક્શન થાય કે પછી પેઢુ નો દુખાવો થાય ત્યારે આપણને ડોક્ટર દૂધ અને સોડા પીવાની સજેસ્ટ કરે છે, દૂધ અને સોડા એમનેમ તો ભાવે નહીં તો આપણે એની કરતા નાઈટ્રો મિલ્ક કોફી બનાવીને પીએ તો પીવાની મજા પણ આવે અને દુખાવો પણ ગાયબ થઈ જાય. તો મારી રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને જણાવજો તમને કેવી લાગી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22671357





ટિપ્પણીઓ