કોર્ન ને મીઠું નાખી બાફી લો. એક કડાઈ માં બટર નાખી ગરમ કરો.
એમાં મેંદો નાખી શેકી લો. 1/2 કપ પાણી નાખો. ગોટલી ના પડે એ રીતે મિક્સ કરો.
ચીઝ નાખો. બાફેલા કોર્ન સીઝનિંગ અને મીઠું નાખો. મિક્સ કરો.
ગરમ ગરમ સર્વ કરો..
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ