રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ ને મિક્સી મા પલ્સ મોડ મા ક્રશ કરી લેવા નો.
- 2
એક નોનસ્ટિક પેન મા ઘી લઇ ગરમ થાય એટલે અખરોટ ને બદામી રંગ નો શેકી લેવા નો ત્યારબાદ તેમા મિલ્ક પાવડર નાખી માવા ને છીણી નાખી દઈ બરાબર મિક્સ કરી દેવા નો.
- 3
થોડું શેકાઈ જાય એટલે દૂધ નાખી તેમ ખાંડ નાખી બરાબર હલાવી લચકા પડતું થાય ઈલાયચી નો પાવડર નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24193935




ટિપ્પણીઓ