Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24193965

રોટલી ના પીસ મા ચણા નો લોટ અને ચોખા નો લોટ મિક્સ કરવા નો.
હવે તેમા મરચા, કોથમીર, કાંદો, મીઠું, મરચા નો ભૂકો, સોડા નાખી ખીરું રેડી કરી દો.ખીરું થોડું થીક રાખવા નું.
એક વાટકા મા તેલ લઈ ગરમ થાય એટલે પકોડા ધીમા તાપે તળી લો.
ગરમ ગરમ પકોડા લીલી ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ