પિઝા પરોઠા(piza pritha)

Hina Naimish Parmar @hinanaimish
પિઝા પરોઠા(piza pritha)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપથમ શાકભાજી બધુ ઝીણું ક્રશ કરો હવે તેમાં મરચું, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સેઝવાન ચટણી, પનીર ખમણેલું, ચીઝ ખમણી ને નાખી બધું મિક્સ કરવું
- 2
લોટ માં મીઠું, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,તેલ નું મોણ નાખી ને પરોઠા જેવો લોટ બાંધવો પછી બે રોટલી વણી ને વચે ફરતો માવો ભરી ને બીજી વણેલી રોટલી રાખી કિનારી પાણી થી ચોંટાડી
- 3
પાણી વાડી આંગળી કરી ફરતું ચોંટાડી દેવું
- 4
ઘી અથવા બટર માં ધીમે તાપે શેકવું ઉપર મેઓનિસ સોસ થી ગાર્નિસ કરો સોસ સાથે ખુબજ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24563554














ટિપ્પણીઓ (3)