કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાચન આમળા કેન્ડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાચન આમળા કેન્ડી રેસીપી મુખ્ય ફોટો

પાચન આમળા કેન્ડી

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

વાળ અને સ્કીન માટે આમળા ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રેસિપી જરૂર બનાવજો અને આખું વર્ષ મુખવાસ તરીકે ઉપયોગ કરતા રહેજો

વાળ અને સ્કીન માટે આમળા ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રેસિપી જરૂર બનાવજો અને આખું વર્ષ મુખવાસ તરીકે ઉપયોગ કરતા રહેજો

વધુ વાંચો

પાચન આમળા કેન્ડી

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

વાળ અને સ્કીન માટે આમળા ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રેસિપી જરૂર બનાવજો અને આખું વર્ષ મુખવાસ તરીકે ઉપયોગ કરતા રહેજો

વાળ અને સ્કીન માટે આમળા ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રેસિપી જરૂર બનાવજો અને આખું વર્ષ મુખવાસ તરીકે ઉપયોગ કરતા રહેજો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1/2 સર્વિંગ્સ
  • 1 કિલોઆમળા
  • 500 ગ્રામગોડ
  • 2 ટીસ્પૂનશેકેલા જીરાનો પાવડર
  • 1/2 ટી સ્પૂનહિંગ
  • 1 ટી સ્પૂનકાળા મરી પાવડર
  • 1 ટીસ્પૂનસંચળ પાવડર (બ્લેક સોલ્ટ)
  • 2,3 ટુકડાસાકર
  • 1 ટીસ્પૂનઅજમો
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કિલો આમળા લઈ બરાબર ધોઈ કાઢવા

  2. 2

    હવે ઈડલીના કુકર ની અંદર અથવા તો એક તપેલીમાં ત્રણ કપ જેટલું પાણી રેડવું એની ઉપર ચારણો મૂકવો અને એની અંદર આમળાને મૂકી દેવા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ2ફોટો
    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એને ઢાંકીને 12 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર બફાવા દઈશું

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    12 મિનિટ પછી આમળાનો કલર બદલાઈ જશે, આમળા વધારે બફાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એ આમળા વધારે બફાઈ ન જાય એ માટે આમળા મૂકેલી છે જાળી ને ઠંડી થવા માટે બહાર કાઢી લેવી અને પાંચથી દસ મિનિટ સુધી કે પછી જ્યાં સુધી તમે એને અડકી શકો એટલા ઠંડા ન થઈ જાય ત્યાં સુધી એને ઠંડા થવા દેવા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આમળા ઠંડા થઈ જાય એટલે એની અંદરથી ઠળિયા અલગ કરી દેવા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ6ફોટો
    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે 500 ગ્રામ ગોળ જો તમારી પાસે કડક ગોળ હોય તો એને કટકા કરી લેવા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક મોટા વાસણની અંદર અથવા તો કોઈ બરણીની અંદર પહેલા ગોળનું લેયર પછી એની ઉપર આમળાનું લેયર પાછું ગોળનું લેયર પાછું આમળાનું લેયર એમ કરી બધા આમળાને ગોળમાં આથી દેવા ધ્યાન રાખવું સૌથી નીચેનું લેયર અને સૌથી ઉપરનું લેયર ગોળનું હોવું જોઈએ

  9. 9

    મેં આ લેયર એક તપેલીમાં કર્યું છે અને આઠ થી દસ કલાક પછી મારો બધો જ ગોળ ઓગળી ગયો ત્યારે મારા આમળા અંદર અથાવા માંડ્યા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્રણ દિવસ પછી બધા આમળાને ગોડના પાણીમાંથી ચારણી મૂકીને અલગ કરી લેવા, જો તમારે આ આમળા અને ગોળના પાણીની અંદર લીંબુ સંચળ અને શેકેલું જીરું ઉમેરશો તો તમારું આમળાનું શરબત તૈયાર થઈ જશે, જેને તમે રેફ્રિજરેટરમાં રાખીને ઉપયોગ કરી શકો છો

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    આમળાને મેં ત્રણ થી ચાર કલાક માટે ચારણામાં જ રવા દીધા હતા અને ચાર કલાક પછી એને મેં ડીશમાં ગોઠવીને તડકે મૂક્યા હતા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ત્રણ દિવસ સુધી સરખો તડકો આવતો હોય એવી જગ્યાએ આમળાને સુકવવા મૂકવા

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ12ફોટો
    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ત્રણ દિવસ પછી મારા હમણાં પરફેક્ટ સુકાઈ ગયા છે હવે આપણે એની અંદર મસાલો કરીશું

  14. 14

    એક મિક્સર જારની અંદર શેકેલું જીરું, અજમો, સંચળ પાવડર, હિંગ અને મરી પાવડર, સાકર ના ટુકડા લઈને બધું દળી લેવું

  15. 15

    હવે આ બધો પાવડર આમળામાં ઉમેરી દેવો અને બંને હાથ વડે આમળા ઉપર કોટિંગ થઈ જાય એ રીતે બધા આમળાને પાવડર સાથે મિક્સ કરી લેવા

  16. 16

    આમળાનો ઉપર પાવડર મિક્સ કરતી વખતે જો તમને એવું લાગે કે હજુ આમળા થોડા ચીકણા થઈ ગયા છે તો એને એક દિવસ માટે પાછા તડકે મૂકી દેવા

  17. 17

    હવે આપણી પાચન આમલા કેન્ડી તૈયાર થઈ ગઈ છે

    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ17ફોટો
    પાચન આમળા કેન્ડી રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    તમે આને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને આખું વર્ષ પણ ઉપયોગ કરી શકો છો, જમ્યા પછી મીઠું ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય તો આ બે કેન્ડી ખાઈ લેશો તો તમારી ભૂખ માં સંતોષ આવી જશે, દત્તાની રેસીપી બનાવતા રહેજો અને સારી લાગે તો યાદ કરતા રહેજો 😊🙏

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર February 06, 2026 17:08
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા કેન્ડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહી વડા
  2. રીચ આઇરન એનર્જી બુસ્ટ લાડુ
  3. જુવાર બાજરીના ચમચમિયા
  1. જુવાર બાજરીના ચમચમિયા
  2. દહી વડા
  3. ટમેટા બીટરૂટ સોસ
  4. ત્રિવિધ ભાજી વિથ વેજ.અપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/25400817
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close