ગાજર નો હલવો

datta bhatt @cook_25572577
હલવાની અંદર ખાંડ તમારે વધારે ઓછી નાખવી હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો
ગાજર નો હલવો
હલવાની અંદર ખાંડ તમારે વધારે ઓછી નાખવી હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ગાજર ધોઈ લો અને તેની છાલ કાઢી લો અને મોટા છીણીથી છીણી લો.
- 2
હવે એક વાસણમાં દૂધને ગરમ કરવા મૂકી દેવું
- 3
એક મોટી કઢાઈ લો, તેમાં ઘી ઉમેરો. તેમાં છીણેલું ગાજર ઉમેરો,
- 4
થોડું શેકો, ઓછામાં ઓછું ૩-૪ મિનિટ પછી ખાંડ ઉમેરો, ૨ મિનિટ શેકો પછી ઉકળતું દૂધ ઉમેરો
- 5
દૂધ બાષ્પીભવન થાય ત્યાં સુધી રાંધો, પછી એક ટેબલસ્પૂન ઘી ઉમેરો, મિક્સ કરો
- 6
બદામના ટુકડા, એલચી પાવડર, પિસ્તાના ટુકડા ઉમેરો,
- 7
હવે બધું મિક્સ કરી દો એટલે હલવો ખાવા માટે તૈયાર
- 8
ગાજરનો હલવો મને અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ સાથે વધારે ભાવે છે એટલે હું આઈસ્ક્રીમ જોડે એન્જોય કરું છું તમે કેવી રીતે એન્જોય કરો એ મને જણાવજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25405285














ટિપ્પણીઓ (2)