કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી મુખ્ય ફોટો

કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

આ એક ડાયટ રેસિપી છે..જે ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે..

આ એક ડાયટ રેસિપી છે..જે ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે..

વધુ વાંચો

કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

આ એક ડાયટ રેસિપી છે..જે ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે..

આ એક ડાયટ રેસિપી છે..જે ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કપ કોડો મિલેટ
  • ૧ કપ છીણેલું બીટ
  • ૩ ચમચી જુવારનો લોટ
  • ૨ ચમચી સિંગદાણા નો ભૂક્કો
  • ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ૨ ચમચી ધાણાજીરૂ
  • ૧ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી નમક
  • ૨ ચમચી કોથમીર સમારેલી
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચી શેકેલા જીરૂ નો પાઉડર
  • ૨ ચમચી સફેદ તલ
  • ૧ ચમચી હિંગ
  • સ્ટફિંગ માટે:-
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧ ચમચી ઓરેગાનો
  • ૧ ચમચી ચિલી ફ્લેક્સ
  • ૧ ચમચી રોઝ પેટલ
  • ૧ ચમચી નમક
  • ૧ ચમચી જીણું ટોપરાનું ખમણ
  • ૧ ચમચી ખાંડ
  • ૧૦ નંગ કિસમીસ
  • ૬ ફૂદીનો પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટફિંગ માટે પનીર ને હાથે થી ૮ થી ૧૦ મિનિટ મસળી લો.અને તેમાં મગફળીના દાણા, (ક્રશ કરેલા)રોઝ પેટલ, ઓરેગાનો, ખાંડ, લીંબુનો રસ,ટોપરાનું ખમણ, ફૂદીનો પાન,મિક્સ કરી રાઉન્ડ શેપ આપી નાનાં બોલ બનાવી લો.

    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોડો મિલેટ અને બીટ ને નમક અને પાણી નાખી ગેસ પર કૂકરમાં બાફી લો.ઠંડુ થાય એટલે તેમાં જુવારનો લોટ, મરચું,નમક, ધાણાજીરૂ,ખાંડ, લીંબુનો રસ, નાખી શેકેલું જીરૂ,ગરમ મસાલો એડ કરી લો.

    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    કોડો મિલેટ બીટરૂટ સ્ટફટ પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિશ્રણને હાથ માં લઈ પનીર નાં બોલ નું સ્ટફિંગ ભરી ચપટી પેટીસ વાળી લો.હવે પહેલાં જુવારના લોટ માં અને પછી તલ માં રગદોળી લો.

  5. 5

    હવે ગેસ પર નોનસ્ટિક પેનમાં ઘી મૂકી વારાફરતી બધી જ પેટીસ લો ફલેમ પર સેલોફ્રાય કરી લો.તૈયાર છે આપણી હેલ્થી,ડાયટ,અને સ્વાસ્થ્યવર્ધક પેટીસ..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર March 08, 2026 03:08
Rajkot
Follow me on Instagram for more recipes:https://www.instagram.com/jigz_kitchen?igsh=MWJ2eWR2bGc4MnlxeQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for બીટ

Keywords

Millet બીટ Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પ્રીમિક્સ રોઝ દૂધ કોલ્ડ્રીંક
  2. રોઝ લેમન શરબત
  3. પાણીપુરી મસાલા સમોસા
  4. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/25468758
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close