મગ ના ઢોસા

Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
મગ માં ફાઇબર સારી માત્રામાં હોય છે.જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
#બ્રેકફાસ્ટ
મગ ના ઢોસા
મગ માં ફાઇબર સારી માત્રામાં હોય છે.જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
#બ્રેકફાસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
મગ માં ૧- ચમચી ચોખા,૧-ચમચી અડદ ની દાળ નાખી ૩-કપ પાણી નાખી ૩- કલાક સુધી રહેવા દો.
- 2
પછી મગ નું પાણી નીતારી તે માં મરચાં, કટકો આદુ નાખી થોડું પાણી ઉમેરી વાટી લો.
- 3
તે માં મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.બધુ બરાબર મિક્સ કરો.
- 4
ગેસ પર તવો મૂકી પતલા ઢોસા પાથરી તેલ મૂકી તેમાં ડુંગળી, મરચાં, અને કોથમીર નું સ્ટફિંગ મૂકી ઉતારો.
- 5
તેને સેઝવાન સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7971602










ટિપ્પણીઓ